ONE PLUS NORD 3 5G(વન પ્લસ નોર્ડ 3 5G) વનપ્લસ નોર્ડ 3 5G માં 6.43-ઇંચની અમોલેડ(AMOLED) ડિસ્પ્લે(DISPLAY) મળે છે. જે 1080x2400 પિક્સેલ(PIXEL) પર પૂર્ણ HD+ રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીન 409 PPI ની પિક્સેલ ઘનતા પ્રદાન ધરાવે છે. વનપ્લસ નોર્ડ 3 તેના નવા Nord 5G ફોનને પાવર આપવા માટેઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી(Octa-coreMediaTek Dimensity) પ્રોસેસર 1200 ચિપસેટનો ઉપયોગ કરી રહ્યું છે. આ વેરિઅન્ટમાં 128GB ઓનબોર્ડ સ્ટોરેજ(Storge)
સાથે 8GB RAM મળે છે . પરંતુ કોઈપણ વિસ્તરણ સ્લોટ વિના. ફોન એન્ડ્રોઇડ 11-આધારિત ઓક્સિજન OS() પર ચાલે છે. વનપ્લસ નુર્ડ 3 5G માં ટ્રિપલ રીઅર કેમેરાથી સજ્જ છે. જેમાં 50MP પ્રાથમિક સેન્સર, 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સર અને 2MP સેન્સરનો સમાવેશ થાય છે. ફોનના આગળના ભાગમાં 16MP કેમેરા મળે છે જે સેકફી વિડિયો શૂર્ટ કરવા દે છે. વનપ્લસ નુર્ડ 3 5G માં 4299mAh બેટરી(bettery)સાથે લોડ થયેલ છે. જે યુ.એસ.બી(USB) ટાએપ સી (Type C) પોર્ટ દ્વારા 120W ફાસ્ટ ચાર્જિંગ(charging) સ્પીડને સપોર્ટ કરે છે. જે 20 મિનિટથી ઓછા સમયમાં 0 થી 100% ચાર્જિંગ કરે છે અને સુરક્ષા હેતુ માટે, નોર્ડ 3 5G ને ઓન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ(fingerprint) સેન્સફેસ અને ફેસ(face) અનલોક મળે છે. જે સેલ્ફી કેમેરા(camera) દ્વારા કામ કરે છે.
|| વિશેષતા ||
|| સંગ્રહ ( Storage ) ||
64જીબી ( GB)
|| રેમ( RAM ) ||
|| 4જીબી ( GB ) ||
• ઉત્પાદન વર્ણન (Product Description)
- 6.5" FHD+ ફૂલ સુપર ડિસ્પ્લે AMOLED ની ડિસ્પ્લે અને સ્ક્રીન બોડી અને 1080 X 2400 રેસોલ્યુસન છે .
- વન પ્લસ નોર્ડ 3 5જી મે કમેરો 50MP માં અને 8MP વાઇડ- અંગેલ કેમેરા અને 2MP Portrait કમેરો માં 6 Portrait styles પણ સાથે 2MP નો મેક્રો કામેરો 4cm શોટિંગ ડિસતાપ અને આગળ નો કામેરો 12MP છે તેમાં f/2.0 aperture તેમાં અલગ અલગ મોડ આવેલા છે.
- વન પ્લસ નોર્ડ 3 5જી માં 4299mAh બેટટેરી છે અને તેની સાથે અને તેમાં 120W નું આઉટપુટ રેટિંગ ચાર્જર છે.સી ટાઇપ ફાસ્ટ ચાર્જિંગ યુએસબી કૅબલ અને 0 થી 100 ટકા ચાર્જિંગ 20 મિનિટ માં જ
- વન પ્લસ નોર્ડ 3 5જી માં 8GB રેમ અને તેની સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે
- વન પ્લસ નોર્ડ 3 5જી ઇન- ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ અને ફેસલોક (AI face unlock )
- . વન પ્લસ નોર્ડ 3 5જી ફોન મા એન્ડ્રોઇડ 11-આધારિત ઓક્સિજન OSપર ચાલે છે. વનપ્લસ નુર્ડ 3 5G માં ટ્રિપલ રીઅર કેમેરાથી સજ્જ છે.
સ્પષ્ટીકરણો (Specification)
- જનરલ(General)
કંપનીનુંના વન પ્લસ
મોડેલ નોર્ડ 3
ભારતમાં લોન્ચ તારીખ એપ્રિલ 21 2023(Unofficial)
ફોમ્રફેકટર ટ્સ્કરીન
શારીિરક પ્રકાર ગોરિલ્લા ગ્લાસ
વજન 183gm
બેટરી ક્ષમતા 4299 mAh
- દર્શાવો (Display)
સ્ક્રીનનું કદ (ઇંચ) 6.5ઇંચ
ઠરાવ (Resolution) 1080 x 2400 ( FHD + )
પ્રકાર ( Type ) AMOLED
- કેમેરા (Camera)
રેયર કૅમેરો 50 મેગાપિક્સેલ + 8 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલ +2 મેગાપિસ્ક્લ
બાકોરું (Aperture ) રેયર( Rear ) f/ 1.79 + f/2.25 + f/2.4
આગળ કેમેરા 32 મેગાપિક્સલનો (f / 2.0)
- સિસ્ટમ (System)
ઓપરેટિંગ સિસ્ટમ ઓક્સિજન (ઓક્સિજન) OS
પ્રોસેસર (processor) ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી(Octa-coreMediaTek Dimensity)
,
- કનેક્ટિવિટી(Connectivity )
વાઇ-ફાઇ(WI-FI ) હા
જીપીએસ (GPS) હા
બ્લુટુથ (Bluetooth) હા, 5.2
યુએસબી ટાઇપ-સી (USB Type-C) હા ,માસ સ્ટોરેજ ડેવિસ
હેડફોન (Heaesdphon) હા
એફએમ (FM) ના
સિમ્સની સંખ્યા (SIMs) 2
સક્રિય 4 જી સીમ કાર્ડ્સ (Active 4G SIM cards) નેનો- સિમ ( Nano-Sim )
સિમ પ્રકાર (SIM Type) 5G+ 4G
પીસી ડેટા સુમેળ (PC Data Syncheronisation) હા
- સેન્સર (Sensors)
ગ્રેવીતી (Gravity) હા
એમ્બિયએટ ( light sensor) હા
નિકટતા સેન્સર (Proximity Sensor) હા
હોકાયંત્ર (compass) હા
જીરોસ્કોપ સેન્સર (Gyroscope sensor) હા
મગનેતિકઇંડક્શન (Mahnetic induction) હા
ફેસ (face unlock) હા
IR blaster હા
- નેટવર્ક( NETWORK )
5G LTE,4G LTE
4G LTE
બીજું સિમ (Secondary SIM card) 5G LTE
4G LTE


No comments:
Post a Comment