Oppo A9 2020 -માં 6.5" HD+IPS screen અને વોટર ડ્રોપ નોચની સાથે Gorilla Glass 3+ નો પ્રોટેક્શન ની સાથે snapdragon 665 Octa Core Processer છે. Oppo A9 2020 માં 4GB | 8GB RAM અને 128GB ROM ની Internal Storage છે. અને તેની સાથે Oppo A9 2020 માં Quad રાયલ કેમરો 48MP પ્રાથમિક + 8MP Ultrawide + 2MP Monochrome + 2MP Depth કૅમેરા આવેલા છે. આગળનો કામેરો 16MP નો છે. Oppo A9 2020માં 5000mAhની બેટટેરી છે અને 10W ચાર્જર છે.
4GB + 128GB = 16,990 Buy Now
|| વિશેષતા ||
|| રંગ ( Colors ) ||
|| સંગ્રહ ( Storage ) ||
લીલો (Marine Green)
પર્પલ ( Space Purple ) 128જીબ(GB)
વધારેની જ્ગ્યા 256 જીબી ( GB )
|| રેમ( RAM ) ||
|| 4જીબી ( GB ) ||
|| 8 જીબી (GM) ||
- 6.5" HD+IPS ની ડિસ્પ્લે સાથે Rsolution 1600 x 720 તેની સાથે screen ration 89.0% છે
- Oppo A9 2020 માં કામરો 48MP માં f/1.8+ aperture તેના અલગ અલગ મોડે પણ છે AI HDR,AI beauty, chrome boost અને 8MP વાઇડ- અંગેલ કેમેરા માં f/2.25 aperture નો સપોર્ટ સુપર નાઇટસ્કેપ અને 2MP Portrait કામેરો માં 6 Portrait styles પણ સાથે 2MP નો મેક્રો કામેરો 4cm શોટિંગ ડિસતાપ અને આગળ નો કામેરો 16MP છે તેમાં f/2.0 aperture તેમાં અલગ અલગ મોડ આવેલા છે.
- Oppo A9 2020 માં 5000mAh બેટટેરી છે અને તેની સાથે અને તેમાં 10W નું આઉટપુટ રેટિંગનું ચાર્જર છે.
- Oppo A9 2020 માં 4GB + 8GB રેમછે. અને તેની સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.
- Oppo A9 2020 માં મજા આવે તેવી બનાવટ સાથે Mounted fingerprint Scanner છે.
- ColorOS 6.0.1 and Android 9.0
- જનરલ(General)
કંપનીનુંના Oppo
મોડેલ A9 2020
પ્રકાશની તારીખ સપ્ટેમ્બર 16 ૨૦૧૯
ભારતમાં લોન્ચ હા
ફોમ્રફેકટર ટ્સ્કરીન
શારીિરક પ્રકાર ગોરિલ્લા ગ્લાસ 3+
પરિમાણો(Dimensions) 163.6mm × 75.6mm × 9.1 mm
વજન 195G
બેટરી ક્ષમતા 4880 | 4000 mAh
રંગો Space Purple,Marine Green
- દર્શાવો (Display)
સ્ક્રીનનું કદ (ઇંચ) 6.5ઇંચ
ઠરાવ (Resolution) 1600 x 720( HD + )
પ્રકાર ( Type ) HD+IPS
- કેમેરા (Camera)
રેયર કૅમેરો 48મેગાપિક્સેલ + 8 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલ +2 મેગાપિસ્ક્લ
બાકોરું (Aperture ) રેયર( Rear ) f/ 1.8+ f/2.25 + f/2.4
આગળ કેમેરા 16 મેગાપિક્સલનો (f / 2.0)
- સિસ્ટમ (System)
ઓપરેટિંગ સિસ્ટમ ColorOS 6.0.1 and Android 9.0
પ્રોસેસર (processor) Snapdragon 665 Octra Processer
,
- કનેક્ટિવિટી(Connectivity )
વાઇ-ફાઇ(WI-FI ) 2.4GHz
જીપીએસ (GPS) હા
બ્લુટુથ (Bluetooth) હા, 5.0
યુએસબી ટાઇપ-સી (USB Type-C) હા
હેડફોન (Heaesdphon) 3.5mm
એફએમ (FM) ના
સિમ્સની સંખ્યા (SIMs) 2
સક્રિય 4 જી સીમ કાર્ડ્સ (Active 4G SIM cards) નેનો- સિમ ( Nano-Sim )
સિમ પ્રકાર (SIM Type) 4G+3G+2G
પીસી ડેટા સુમેળ (PC Data Syncheronisation) હા
NFC હા
- સેન્સર (Sensors)
ફિંગરપ્રિન્ટ સેન્સર (Fingerprint) ફિંગરપ્રિંટ
ગ્રેવીતી (Gravity) હા
એમ્બિયએટ ( light sensor) હા
નિકટતા સેન્સર (Proximity Sensor) હા
હોકાયંત્ર (compass) હા
જીરોસ્કોપ સેન્સર (Gyroscope sensor) હા
મગનેતિકઇંડક્શન (Mahnetic induction) હા
ફેસ (face unlock) હા
- નેટવર્ક( NETWORK )
4G LTE
4G LTE
3G WCDMA
2G GSM
બીજું સિમ (Secondary SIM card) 4G LTE
4G LTE
3G WCDMA
4G LTE
4G LTE
3G WCDMA



No comments:
Post a Comment