Xiaomi Mi A3- માં 6.8" ની HD+ AMOLED ડિસ્પ્લે છે અને ડિસ્પ્લે માં નોચ નથી .અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે અને ફોન માં Coming Gorilla Glass નું પ્રોટેક્શન ફોન ની આગળ અને પાછળ છે.Xiaomi Mi A3 માં Snapgragon 665 processer છે અને તેની સાથે 4GB | 6GB RAM અને 64GB | 128GB Internal Storage છે. Xiaomi Mi A3 માં ત્રણ AI કૅમેરા સેટઅપ માં 48MP Primary 8MP Ultra Wide 2MP Depth કૅમેરા છે સાથે 32MP Front facing કૅમેરા.Xiaomi Mi A3 માં 4030mAh ની બેટટેરી છે.અને તેની Android one platform અને Stock Android Experince ની સાથે મોટા 3 features છે 1. Sctok Android Experince 2. 48MP નો કામેરો છે . Snapdragon 665 processor છે.
Xiaomi Mi A3 ભારત ભાવ છે.
4GB + 64GB = 12,999INR - BUY NOW
6GB + 128GB = 15,999INR- BUY NOW
|| વિશેષતા ||
|| રંગ ( Colors ) || || સંગ્રહ ( Storage ) ||
માત્ર વાદળી નથી ( Not just Blue) 64જીબી ( GB )
વધારે સફેદ ( More then White ) 128જીબ(GB)
ભૂખરો કલર (Grey)
વધારેની જ્ગ્યા 256 જીબી ( GB )
|| રેમ( RAM ) ||
|| 4જીબી ( GB ) ||
|| 6જીબી (GB) ||
• ઉત્પાદન વર્ણન (Product Description)
- 6.8" FHD+ ફૂલ સુપર ડિસ્પ્લે AMOLED વાઇડ કલર ની ડિસ્પ્લે અને 19.5:9 સ્ક્રીન બોડી retion અને 1560 X 720 રેસોલ્યુસન છે .
- Xiaomi Mi A3 મેન કામરો 48MP માં f/1.79 aperture તેના અલગ અલગ મોડે પણ છે AI HDR,AI beauty, chrome boost અને 8MP વાઇડ- અંગેલ કેમેરા માં f/2.25 aperture નો સપોર્ટ સુપર નાઇટસ્કેપ અને 2MP Portrait કામેરો માં 6 Portrait styles પણ સાથે 2MP નો મેક્રો કામેરો 4cm શોટિંગ ડિસતાપ અને આગળ નો કામેરો 32MP છે તેમાં f/2.0 aperture તેમાં અલગ અલગ મોડ આવેલા છે.
- Xiaomi Mi A3 માં 4030mAh બેટટેરી છે અને તેની સાથે અને તેમાં 18W નું આઉટપુટ રેટિંગ ચાર્જર છે.
- Xiaomi Mi A3 માં 4GB + 6GB રેમ અને તેની સાથે 64GB +128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે
- Xiaomi Mi A3 ઇન- ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ છે અને ફેસ (AI face unlock )
- Android ONE EMPOWERED અને Snapgragon 665 processpr છે
સ્પષ્ટીકરણો (Specification)
- જનરલ(General)
કંપનીનુંના Xiaomi
મોડેલ Mi A3
પ્રકાશની તારીખ ઓગસ્ત 1 ૨૦૧૯
ભારતમાં લોન્ચ તારીખ ઓગસ્ત 27 2019
ફોમ્રફેકટર ટ્સ્કરીન
શારીિરક પ્રકાર ગોરિલ્લા ગ્લાસ 5
પરિમાણો(Dimensions) 153mm × 71.85 × 8.47 mm
વજન 173g
બેટરી ક્ષમતા 4030 mAh
રંગો સફેદ,બ્લૂ ,ભૂખરો
- દર્શાવો (Display)
સ્ક્રીનનું કદ (ઇંચ) 6.08ઇંચ
ઠરાવ (Resolution) 1560 x 720 ( FHD + )
પ્રકાર ( Type ) AMOLED
- કેમેરા (Camera)
રેયર કૅમેરો 48મેગાપિક્સેલ + 8 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલ +2 મેગાપિસ્ક્લ
બાકોરું (Aperture ) રેયર( Rear ) f/ 1.79 + f/2.25 + f/2.4
આગળ કેમેરા 32 મેગાપિક્સલનો (f / 2.0)
- સિસ્ટમ (System)
ઓપરેટિંગ સિસ્ટમ Android One
પ્રોસેસર (processor) Qualcom Snapdragon 665 Octra Processer
,
- કનેક્ટિવિટી(Connectivity )
વાઇ-ફાઇ(WI-FI ) 2.4GHz + 5GHz
જીપીએસ (GPS) હા
બ્લુટુથ (Bluetooth) હા, 5.0
યુએસબી ટાઇપ-સી (USB Type-C) હા ,USB 3.1 GEN1*
હેડફોન (Heaesdphon) 3.5mm
એફએમ (FM) ના
સિમ્સની સંખ્યા (SIMs) 2
સક્રિય 4 જી સીમ કાર્ડ્સ (Active 4G SIM cards) નેનો- સિમ ( Nano-Sim )
સિમ પ્રકાર (SIM Type) 4G+3G+2G
પીસી ડેટા સુમેળ (PC Data Syncheronisation) હા
- સેન્સર (Sensors)
ગ્રેવીતી (Gravity) હા
એમ્બિયએટ ( light sensor) હા
નિકટતા સેન્સર (Proximity Sensor) હા
હોકાયંત્ર (compass) હા
જીરોસ્કોપ સેન્સર (Gyroscope sensor) હા
મગનેતિકઇંડક્શન (Mahnetic induction) હા
ફેસ (face unlock) હા
IR blaster હા
- નેટવર્ક( NETWORK )
4G LTE
4G LTE
3G WCDMA
2G GSM
બીજું સિમ (Secondary SIM card) 4G LTE
4G LTE
3G WCDMA
4G LTE
4G LTE
3G WCDMA



No comments:
Post a Comment